mukul dev passed away
જાણીતા અભિનેતા mukul devનું ૫૪ વર્ષની ઉંમરે અકાળે નિધન: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક
By v.k.galsar
—
બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા મુકુલ દેવ(mukul dev)નું લાંબી બિમારી પછી ગુરુવારે નિધન થયું છે. માત્ર ૫૪ વર્ષના મુકુલ લાંબા સમયથી હૃદય અને ...