ગુજરાત સરકાર દ્વારા revenue talati પદો માટે ભરતી 2025 જાહેર કરવામાં આવી છે.ગુજરાત ગોણ સેવા મંડળ દ્વારા મહેસુલી તલાટી અંદાજિત ૨૪૦૦ જગ્યા બહાર પાડવામાં આવી છે .આ ભરતીમાં graduate પાસ ઉમેદવારોને ગ્રામ પંચાયત અને રેવેન્યુ વિભાગમાં નોકરીની સુવર્ણ તક મળશે. અહીં તમારે આ ભરતી સંબંધી બધી જ મહત્વની માહિતી (નોટિફિકેશન, યોગ્યતા, વેકન્સી, અરજી પ્રક્રિયા) સરળ ગુજરાતીમાં જાણી શકશો.
રેવેન્યુ તલાટી ભરતી 2025: મુખ્ય માહિતી
નીચેના ટેબલમાં ભરતીની key details આપવામાં આવી છે:
પરિમાણ | વિગત |
---|---|
વિભાગ | ગુજરાત રેવેન્યુ વિભાગ |
પોસ્ટનું નામ | તલાટી |
કુલ વેકન્સી | 2389 (અંદાજિત) |
અરજી પ્રકાર | Online |
અરજી તારીખ | 26 May 2025 (14:00 hrs)
10 June 2025 (23:59 hrs |
યોગ્યતા | graduateપાસ + કોમ્પ્યુટર |
અરજી ફી | જનરલ/ઓબીસી: ₹500, SC/ST: ₹300 |
સેલેક્શન પ્રોસેસ | Written Exam + Computer Skill Test |
યોગ્યતા (Eligibility Criteria)
-
ઉંમર મર્યાદા:
-
લઘુતમ: 18 વર્ષ
-
મહત્તમ: 40 વર્ષ (SC/ST/મહિલા ઉમેદવારોને છૂટ)
-
-
શૈક્ષણિક યોગ્યતા:
-
graduate કોઈપણ સ્ટ્રીમમાંથી.
-
કોમ્પ્યુટર ઓળખ: MS Office, ઇમેઇલ, ઇન્ટરનેટ વપરાશમાં મૂળભૂત જ્ઞાન.
-
સેલેક્શન પ્રોસેસ
-
Written Exam:
-
વિષયો: ગુજરાતી, ગણિત, જનરલ નોલેજ, કોમ્પ્યુટર બેઝિક્સ.
-
ટકાવારી: 60%+ જરૂરી.
-
-
Computer Skill Test:
-
પ્રાયોગિક પરીક્ષા માટે ફક્ત Qualified ઉમેદવારો જ સિલેક્ટ થશે.
-
Salary – Revenue Talati Pay Scale
-
Initial Appointment (First 5 Years): ₹26,000/- per month (fixed)
-
After 5 years: Regular Pay Scale as per 7th CPC:
-
Pay Band: ₹5200–20200
-
Grade Pay: ₹1900
-
Level: Pay Matrix Level as per G.R.
-
-
-
અરજી કેવી રીતે કરશો? (Step-by-Step Guide)
-
ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
-
“Revenue Talati Recruitment 2025” ની નોટિફિકેશન ડાઉનલોડ કરો.
-
“Apply Online” બટન પર ક્લિક કરી ફોર્મ ભરો.
-
ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
-
Application Fee ઓનલાઈન ચૂકવો.
-
સબમિટ કર્યા બાદ Printout સંભાળી રાખો.
મહત્વની નોંધ
-
ખોટા ડોક્યુમેન્ટ્સ અથવા ભરેલી માહિતી માટે ઉમેદવારને ડિસ્ક્વાલિફાઈ કરવામાં આવશે.
-
ઓફિસિયલ નોટિફિકેશન બહાર પડતા સારી રીતે ચકાસણી કરી લો.
તૈયારીની ટીપ્સ: ગુજરાતી વ્યાકરણ, ગણિતના ટોપિક્સ અને કોમ્પ્યુટર બેઝિક્સ પર ફોકસ કરો. Ojas પોર્ટલ પર મોડેલ પેપર ડાઉનલોડ કરી પ્રેક્ટિસ કરો.
આ પણ વાંચો : bhool chuk maaf review : જાણીને તમને નવાઈ લાગશે આ movie